________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૪) જન્મ-મરણને ફે ટાળે,
મુનિ હેમેન્દ્ર હવે ઉદ્ધારે. એક જ તારું વાન ગાઓ. ૫ શ્રી અરનાથ-સ્તવન
( રાગ આશાવરી) અરજિન! પૂર આશ,
જગતની અરજિન ! પૂર આશ. ટેક અગમ અગોચર અંતરયામી,
શિવપુર ધામ વિલાસ; સુરનર નેહે વિનવે તમને,
ખંત કરીને ખાસ. જગતની ૧ કામ વિદાય, ક્રોધ વિદા,
કાપી દીધું કંકાસ; સફલ કી માનવ ભવ વારો,
એ ઉરને ઉલ્લાસ. જગતની ૨
www.kobatirth.org
For Private And Personal Use Only