________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૩) શિવપુરવાસી એ અવિનાશી,
કેવળજ્ઞાન થકી ઉજાસી; નિર્મોહી ને જ્ઞાનના પ્યાસી,
અવિચલ પદના દાતા સાચા, ઉત્તમ એ ભગવાન ગાઓ૦ ૨ મૃત્તિ નિશદિન દયને લાવું,
દુઃખે સઘળાં મુજ વિસરાવું; અંતરમાં આનંદિત થાઉં ગુણ ગાવા બળ કયાંથી લાવું ?
અલ્પ મતિ અજ્ઞાન. ગાઓ. ૩ સુર મુનિએ તુજને ભજતા,
જિહુવાથી તુજને રટતા; અંતર કેરી મળે જડતા, શાશ્વત સુખ લેવાને સાચું,
આપો નિર્મળ જ્ઞાન. ગાઓ૦ ૪ દઢ ભક્તિ અપને તારે,
સફળ બને મારા જન્મા;
www.kobatirth.org
For Private And Personal Use Only