________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૨) પ્રભુ! સઘળે શાતિ સ્થાપે,
શાન્તિ રૂપ જગમાં વ્યાપક દબું દ્ધિ જનની કાપ. વંદું-૪ હેમેન્દ્ર શરણમાં રાખે,
અમદષ્ટિથી નિર; પ્રભુ તાર્યા જન તે લાખે. વંદું-૫
શ્રી કુન્દુનાથ જિન–સ્તવન (બાબા મનકી આંખે ખોલ-એ રાગ. ) ગાઓ કુન્દુ જિનવર ગાન
કુન્દુ જિનવર ગાન ... ટેક જિનવર ગાતાં દુઃખ જાશે,
ભવ કેરાં પાપ દૂર થાશે; પરમાનંદે તુજ ઉર નાશે,
અંતરમાં નિર્મળ બુદ્ધિથી એક જ ધરજે ધ્યાન, ગાઓ૦ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only