________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૧) શ્રી શાન્તિનાથ-સ્તવન (૨)
રાગ–જયારે આવે નવીન જુવાની) વંદુ પ્રેમે ચરણકમળમાં,
શાતિજિન સુખકાર; ભવને તરવા, શિવસુખ વરવા,
હરવા ભાવને ભાર. વંદું-ટેક શુભ ભાવે તમને ભાવું,
પ્રભુ મૂત્તિ લક્ષ લાવું ગીત ગાને પ્રભુને રીઝાવું. વંદુ-૧ અરિ મિત્ર સરખા જાણી,
સેવક પર કરુણા આણી; આપે અમૃત સમ વાણી. વંદુ-૨ મેં આશ્રય નિર્મળ લીધે,
રસ આપ વચનને પીધે; નિજ જન્મ સફળ મેં કીધો. વંદું-૩
www.kobatirth.org
For Private And Personal Use Only