________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩
)
મમ પ્રેમભાવ રાખે, ઉર શત્રુ ઘો વિદારી. મૂતિ-૬
શ્રી શાંતિનાથ- સ્તવન
(નદી કિનારે બેઠકે આવો) શાંતિ આપે શાંતિ જિનજી !
આપ છો અંતરયામી, જગનું સુખ છે અગ્નિ જેવું,
તેને પ્રભુજી ભૂલાવો. શાંતિ સર્વ સુખના આપજ દાતા,
અન્ય શરણ નવ જા; મૂર્તિ આપની મુજને પ્યારી,
અનંત ગુણ ગાઉં. શાંતિ આપની શક્તિ મુજને આપ,
પાપ મારાં કાપ મુનિ હેમેન્દ્ર હૃદયે જાતે પ્રભુછ હારા જાપ, શાંતિ
www.kobatirth.org
For Private And Personal Use Only