________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૭ )
શ્રી અનંતનાથ–સ્તવન (કદર મોરી ના જાની ન જાની રે.....એ રાગ) અનંત જિન ! રઢ લાગી રઢ લાગી રે
પ્રેમભરી રઢ લાગી રઢ લાગી રે. ટેક વિશ્વ-વિહારી છે ઉપકારી,
અંતરના આરામ; શિવપુર અનુરાગી રે (૨) અનંત. ૧
સર્વે સુખ દુઃખથી નિર્લેપી, અવિનાશી અજેય,
જગતમાં મહાત્યાગી રે(૨) અનત. ૨ મેહ ને મમતા જેણે ખાળ્યાં,
ધ્યાન જ છે એક દયેય; જનમ ભીતી દૂર ભાગી (૨) અનંત. ૩
તવ જાય ઉપદેશે દીધા, ભવિજન તાર્યા અનેક બન્યા પ્રભુ મહાભાગી(ર) અનંત. ૪.
www.kobatirth.org
For Private And Personal Use Only