________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૮ )
મુનિ હેમેન્દ્ર ચરણસુખ માગે,
દેજે શક્તિ અનંત; લગન પ્રભુ ! તવ લાગી (૨) અનંત, ૫
શ્રી ધર્મનાથ–સ્તવન (જેવી કરે છે કરણ–એ રાગ) મૂર્તિ સવરૂપધારી, પ્રભુ ધર્મનાથ હારી; મુખ દિવ્ય હર્ષકારી, મધુરી છટા પ્રસારી-ટેક. વિતરાગ ! આપ સ્વામી, અંતર તણું આરામી, અવિનાશી દિવ્યધામી, બુદ્ધિ કરેને સારી- મૂર્તિ -૧ મદ મોહને વિદાર, -દશી આત્મ પ્યારે;
www.kobatirth.org
For Private And Personal Use Only