________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૬) શ્રી વિમલનાથ-સ્તવન (૩)
(રાગ આશાગાડી) નિર્મળ કરજે વાચા,
વિમલજિન! નિમલ કરજે વાચા. વિમલ મધુર ભાવ ભર્યા મેં,
ધ્યાન કરતા નિહાળ્યા. વિમલ૦ ૧ અંતર કેરા શત્રુ માર્યા,
સેવક જનને ઉદ્ધાય. વિમલ૦ ૨ અન્ય તરફની આશા ત્યાગી,
હૃદયકમળમાં ધાય. વિમલ૦ ૨ જન હિત કાર્યો કરીયાં લાગે,
ભવિજન પ્રેમે તાય. વિમલ૦ ૪ મુનિ હેમેન્દ્ર ભજે શુભ ભાવે,
સર્વ કષાયે નિવાર્યા. વિમલ૦ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only