________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૫ )
વંદન હજારો ચરણમાં,
ઉર હર્ષ મોજાં ઉછળે; દેષ ટાળી સર્વ મારા,
કુશલ બુદ્ધિમાં કરે. વિમલ-૨ ધન્ય કુખ શ્યામ તણી,
જ્યાંથી પ્રભુજી અવતર્યા તાત કૃતવમાં તર્યા,
એ ભાવ ભવિજન! આચરે. વિમલ- ૩ કંપિલપુરની ભૂમિ નિર્મળ,
જયાં પ્રભુ પગલાં પાડ્યાં; જન્મ મૃત્યુ ભય નિવારી,
દેાષ પાપે સહ હરો, વિમલ-૪ હેમેન્દ્ર શરણે આપના,
નિર્મળ ગતિને પામવા; દિવ્ય દૃષ્ટિથી નિહાળે,
પુનિત સેવકને કરે. વિમલ-૫
www.kobatirth.org
For Private And Personal Use Only