________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૪ )
ચાતક સમ માને મુજને, જાણુ' હું મેઘ તુજને;
પામુ સુખ ત્હારા ભજને, પાપ નિવારે રે. વિમલ-૪
અજિત પદના રાગી,
તુજ સ`ગે ભ્રમણા ભાગી; હેમેન્દ્ર થાય સૌભાગી,
પ્રેમથી તારા રે. વિમલ-પ
શ્રી વિમલનાથ--સ્તવન (૨)
( રાગ ખાગેશ્રી )
વિમલજિન ! મુજ જીવ, શુભ વિમલતા ભા.
યાપ તણા પતિ સમરાશિ અભેદ્ય મુજને લાગે; વિમલ સૃષ્ટિ આપ માંડી,
પુણ્યમય પ્રેમે કરા.
www.kobatirth.org
ટેક.
વિમલ-૧
For Private And Personal Use Only