________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૩ )
શ્રી વિમલનાથ-સ્તવન ( રખીયા બંધાવા ) વિમલ જિન શરણે આવ્યે,
આપ ઉગારેશ રે~ટેક.
આવા મનમદિર ભાવે,
જ્ઞાની ત્યાં નિશદિન ધ્યાવે; જીવનમાં ગુરુને લાવે,
ટાળેા અવતારા ૨. વિમલ-૧
ઢાષા અંતર નવ લેશે,
જ્ઞાનની લ્હાણી દેશે;
મુજ ઉરમાં આવી રહેશે,
www.kobatirth.org
મુજને ઉદ્ધારા રે. વિમલ-૨
માગુ' નવ કાંઇ બીજું,
માયા નિરખીને ખીજું ;
તુજ પદ પામીને રીઝુ”;
આપે। સહારા રે. વિમલ-૩
For Private And Personal Use Only