________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૯)
પૂર્ણ પ્રેમથી પાયે લાગું, ભાવ ભકિત ઘેરી માગું, પાપ તાપ સર્વેને ત્યાગું, આપનું શરણું લીધું. શીતલ ૨ આપ તણી છે શીતલ છાયા, લાગી પ્રભુની મનમાં માયા; સફળ કરો આ માનવ કાયા, જીવન ગાળું સીધું. શીતલ ૩ મુનિ હેમેન્દ્ર જે દાસ તમારે, ભવસાગરથી પ્રેમે તારે; ભાવ તરવાને આપજ આરે, ભવીને મુખપદ દીધું. શીતલ ૪
શ્રી શ્રેયાંસ જિન–સ્તવન (તુમિને મુજ પ્રેમ..એ રાગ ) પ્રભુ શ્રેયાંસ સુખ દેનારા, હૃદયકમળમાં વસજો મારા–ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only