________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૮)
સિ'હ્રાસન અશોક છાંચે, ત્યાં જિનવર અતિશ સુાયે; વિજન ગુણગાન ગાયે, જાગ્યે ભક્તિ કરે। તાર.
શિવપુરના પંથે સ્થાપા, પ્રભુ અજિત પદવી આપે,
હેમેન્દ્ર તણાં દુ:ખ કાપા, બુદ્ધિ આપે મુજ આધાર.
સુન્દર પ
www.kobatirth.org
સુદ-૬
શ્રી શીતલનાથ-સ્તવન
( ખાલમ આય સે મેરે મનમે) શીતલનાથ ! સદા સુખ સિન્ધુ-ટેક તાપ શમાવા હે ! દીનબન્ધુ, આપ જ્ઞાનનુ અર્ધે બિન્દુ, દીનાનાથ યાળુ પ્રભુ ! તવપ્રેમનું પ્યાલું પીધું.
શીતલ ૧
For Private And Personal Use Only