________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૨ )
કલેશે। કાપે શિવસુખ આપે, નાથ ! ન કરશે! ન્યારા રે;
ભવ-વન-ભ્રમણ દૂર કરીને, દેખાડા દેશ તમારા રે.
મમતા કેરા ભાવ તાવે, સાહ' મત્ર છે પ્યારા રે; ઉરમાં આપના નામની ધારા,
સવે જાણેા ઝાઝુ' શું કહીએ ? પ્રભુજી ! આપ વિચારી રે; પ્રેમલ જ્ગ્યાતિ અ ંતરયામી,
અરજી ઉરમાં ઉતારા રે.
જન્મ સફલ કરી મારા ૨.પદ્મ-૩
જગદ્ધિત કાર્ય બુદ્ધિ યાજો, સેવક જનને તારા રે;
હેમેન્દ્ર કેશ વિરહી દિલને, દર્શનસુખથી ઠારા ૨.
www.kobatirth.org
પદ્મ-૨
પદ્મ-૪
પદ્મપ
For Private And Personal Use Only