________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૭) સંસારમાં સહુ સ્વાર્થમાં સંગી,
આપ સુધર્મને સાર; અરજી સ્વીકારે દાસને તારે,
આપને સત્ય વિચાર–સેવક ૨ કરુણસિધુ કરુણા કરજે,
આપત્તિ કાપે અપાર ભાવ ધરી ભવસાગરમાંથી,
બેડે કરો ભવપાર–સેવક ૩ આપ ચરણમાં ચિત્તને જેડું,
હારું ન હામ લગાર; અભિનંદનની લગની લાગી,
તેથી હવે તરનાર -સેવક ૪ બુદ્ધિ પ્રમાણે ગુણ ગાઉં,
જાણીને હૈયા–હાર; હેમેન્દ્ર જાણે એટલું અંતર, - ભક્તિ કે જયકાર–સેવક ૫
www.kobatirth.org
For Private And Personal Use Only