________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૬) વિનતિ મારી ઉરમાં ઉતારી,
સફલ કરો અવતાર. જિને. ૪ હેમેન્દ્ર કેરા અંતરયામી,
આપ શરણુ શુભ સાર. જિને. ૫ શ્રી અભિનંદનનું સ્તવન
( રાગ માઢ ) ઉરમાં આ એક વાર
સેવકના ઉરમાં આવે એક વાર; અભિનંદનજી સુખકાર,
સેવકના ઉરમાં આ એક વાર, ટેક અંતરનાં અભિનંદન આપું,
હૈડામાં હેત અપાર; આપ અમારા અંતરયામી,
હવામીજી શ્રેય કરનાર–સેવક ૧
www.kobatirth.org
For Private And Personal Use Only