________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૫ )
શરણુ આવેલ સેવકની અજિતજિન લાજ રાખાને મુનિ હેમેન્દ્રને તારા, યથા તાર્યાં છે લાખાને, પ શ્રી સંભવનાથનું— સ્તવન ( રાગ ધન્યાશ્રી )
સાવ પ્રભુ સુખકાર,
જિનેશ્વર સલવ પ્રભુ સુખકાર;
આપ દયાળુ અપાર,
જિનેશ્વર સ ંભવ પ્રભુ સુખકાર; ટેક
માયા ને મમતા વિશ્વનાં મારી, ધ્યાન ધર્યું" એક તાર. જિને, ૧ આપ વિના દુ:ખ કાણુ નિવારે ?
કાણ કરે ભવપાર ? જિને. ૨
અલખેલા તમે અંતર આવા, આપના મારે આધાર. જિને. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only