________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૪ )
વંદન હૈા લાખા ચરણેામાં, દુ:ખ અને કંકાસ હરે); મુનિ હેમેન્દ્ર ચરણુ સુખ પ્યાસી, ગાઇ ગુણ લે લ્હાવા. શ્રી અજિતનાથનુ’સ્તવન ( રાગ ભૈરવી )
ભાવે ૩
અ'તરે આવા અજિતજિન ! આશ તારી છે, આપની મૂર્તિ, પ્રભુજી ! પ્રાણ પ્યારી છે, પડ્યો છું આપને ચરણે, હવે તેા આશરા તારા, તમારાં દાસનાં આપ્યાં, હૃદયનાં પુષ્પ સ્વીકારે.૧ મને તેા માહુ-ચકરના,ખરેખર ઘાવ લાગ્યા છે; હવે બચવા પ્રભુ ત્યાંથી, તમારેા ભાવ જાગ્યા છે.ર ઊગે આદિત્ય જે સમયે, કરે શુ' દીપકા જગના ? તમારી શક્તિ આવે તે, કરે શુ` રાગ કલિયુગના.૩ નમાવુ શીષ હું સ્નેહે, તથા બે હાથ જોડું ; વહાવુ' અશ્રુઓ નયને, જગતના સ્નેહ તેડું છું.૪
www.kobatirth.org
For Private And Personal Use Only