________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૩)
શ્રી આદિજિનેશ્વર–સ્તવન ( દુનિયા રંગ રંગીલી”....એ રાગ ) આદિ જિન ગુણ ગાઓ ભાવે,
આદિજિન ગુણ ગાઓ. ટેક. તીર્થકર એ પ્રથમ ગણાયા,
બાષભદેવ નામે પંકાયા લાવે. લાખો જનને ભવથી તાર્યા,
પાપકર્મથકી વાર્તા જન ગુણ ગાવે, હૃદયે ધ્યાવે,
સુન્દર વદને સુહાવે. ભાવે 1 નાભિ નૃપના નંદન ન્યારા.
શ્રેયાંસને ઉર ભાવ્યા, ભવિજનને અતિ પ્યારા એ,
સુન્દર લટ શિર ધરનારા એક મૂર્તિ એની સુન્દર પ્યારી
દર્શન કરી દુઃખ ટાળો. ભાવે ૨
www.kobatirth.org
For Private And Personal Use Only