________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૮) શ્રી અભિનંદન-સ્તવન (પાઓ પ્રેમે એ ત્રિશલાનંદન..એ રાગ) વંદું વ્હાલા અભિનંદન જિનજી,
વિશ્વવંદ્ય સુખછાંય. ટેક વાણીનું પ્રાબલ્ય અતિશે,
જન દૂર સુણાય; નર તિય દેવ પશુને,
નિજ ભાવે સમજાય. વંદું-૧ નવ તત્ત્વાદિ તો બેધ્યાં,
દુષ્ટ કર્મને કાપ્યાં; શેરડી સાકરથી પણ મીઠી,
વાણું સુધારસ પાય. વંદું-૨ મત્ત મયૂર સમ ભવિજન નાચે,
તસ્વામૃતપાને પાંત્રીશ ગુણ વાણીના નિર્મળ,
અતિશય ચેત્રીશ ગાય. વંદુ-૩
www.kobatirth.org
For Private And Personal Use Only