________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૧ )
સમ્યગ્ જ્ઞાનની મંસી બજાવી, અજ્ઞાનના કરા નાશ રે,
ઉગારા અમને પ્રભુજી. ૩
ગુણાના સાગર ! સદ્ગુણે શાભતા, શાસનના કરી વિકાસ રે
ઉગારા અમને પ્રભુજી, ૪ અજિત—કીતિ નિર્મળ બુદ્ધિ, હેમેન્દ્ર ચાહે ખાસ રે,
ઉગારા અમને પ્રભુજી, ૫
શ્રીપાવાપુરી તી–સ્તવન ( રાગ ભૈરવી )
પુનિત ભૂમિ પાવાપુરી રઢિયાળી-ટેક પ્રભુ ' મહાવીર પધાર્યાં, છેલ્લું ચામાસુ જ્યાં ભાવે; દેશના સમવસરણે દેતા, વિ, નૃપ, ઇન્દ્રો, આવે-પુનિત ૧
www.kobatirth.org
For Private And Personal Use Only