________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૦ ) હે શુભ સહુ ભવ્યતણું,
મંગલ હજે સહુ ભાવના; હેમેન્દ્ર ચાહે સર્વમંગલ
વીર કેરી નામના-૯ મધુપુરીમંડન શ્રી પદ્મપ્રભુસ્તવન
(મીઠા લાગ્યા છે મને.. ) વિરાગી પદ્મપ્રભુ અંતરમાં આવે, મધુપુરીમાં નિવાસ રે
ઉગારે અમને પ્રભુજી ટેક આનંદદાયક સ્થાને બિરાજ્યા, નિરખીને પ્રગટે ઉલ્લાસ રે
ઉગારે અમને પ્રભુજી. ૧ અનંતજ્ઞાનના સ્વામી જિનેશ્વર! કેવળજ્ઞાનને પ્રકાશ રે
ઉગારે અમને પ્રભુજી: ૨
www.kobatirth.org
For Private And Personal Use Only