________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) આનંદ પ્રગટ્યો દિવ્ય અંતર,
| દુઃખ પાપ દૂર જતાં, તીર્થકરોના તેજની,
આશા હદયમાં ઝગમગી; જિન આગામે સંજીવની સમ,
ના ભૂલું યુગ યુગ લગી-૧ છે કલ્પવૃક્ષ સમો કલિ,
જિન ગુણ ગાવા સર્વદા; પ્રભુ વીર કેરાં પ્રેમગાને,
સર્વ ટાળે આપદા; આલાપ જાણું ના જરી,
કે રાગકેરી મૂછના; પણ એક જાણું નામ મરવું,
ગુણ ગાવા વીરના-૨ આત્મ તેજસ્વી થવા,
વીશ જિનવરને ભજ્યા; વીસ જિન ગુણના નિધિ,
www.kobatirth.org
For Private And Personal Use Only