________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૫) કષ્ટો જેણે છે આપ્યાં,
તેને મુક્તિપદ આપ્યાં; ઉપકારી જિનવર ચરણે,
ધ્યાન લગાવું રે–મહા. ૩ ઊંચાનીચાના ભેદે,
કરૂણુળ આપે છે; કરૂણાસાગર જિનચરણે;
ધ્યાન લગાવું ?-મહા. ૪ અપકારી જન ઉદ્ધાર,
ત્યમ આ તવ શિષ્ય ઉગારો હેમેન્દ્ર મહાવીર-ચરણે
ધ્યાન લગાવું રે-મહા ૫.
કળશ
(હરિગીત) મહાવીર પ્રભુની ભાવના,
પ્રતિરામમાં સ્થાપિત થતાં
www.kobatirth.org
For Private And Personal Use Only