________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૪). જ્ઞાન ચરિત્રે શોભે પ્રભુજી, તુજ મૂર્તિ મુજ દષ્ટિ સામી. પાશ્વ-પ
હેમેન્દ્ર હૈયે હર્ષ ન માયે, ચરણે નમું મુજ શિર પ્રણામી પાશ્વ-૬
શ્રી મહાવીર સ્તવન
(રખીયાં બંધા...એ રાગ) મહાવીર પ્રભુજી ચરણે દયાન લગાવું –ટેક. લવિજનની જડતા કાપી,
આત્માનાં જ્ઞાન આપી, આત્માનંદી જિન ચરણે
ધ્યાન લગાવું રે–મહા. ૧ સિદ્ધાર્થ નૃપને પ્યારા,
સિંહ લાંછને શોભે સારા; ત્રિશલાનંદનને ચરણે
ધ્યાન લગાવું -મહા. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only