________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૩)
બાળકને ઉદ્ધાર; હેમેન્દ્ર જે ક્ષતિઓ હોય, તે સર્વેને ટાળે.
શરણ સદા સુખકારી–મૂતિ ૫ શ્રી પાર્શ્વનાથ-સ્તવન
(પ્રેમ કહાની સખી–એ રાગ) પાર્શ્વ જિનવર સુખકર સ્વામી. ટેક
મણિ સ્પર્શથી હમ લેહનું, પાર્વમણિ ભવતાપ વિરામી. પાર્વ–૧
અંધકારનાશક મણિ થાયે, અજ્ઞાનહારક અંતરયામી. પાર્વ–૨
વાણારસીના વાસી જિન, અહિ-લાંછન વપુ પૂરણકામી. પા -૩
અશ્વસેનજી ન્યાયી પિતાજી, વામાં માતા શિવસુખ પામી. પાશ્વ-૪
www.kobatirth.org
For Private And Personal Use Only