________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૨ )
દિગ્ન્ય સ્વરૂપ લલિત જણાયે, દેહ સુડોળ રૂપાળા, લાવા ઉરના નિર્મળ થાયે, પાપ સકળને ખાળેા.
પ્રેમલ નયના ધારી—મૂર્તિ ૨
કુકુમ અક્ષત પુપે વધાવુ, ખલિહારી હું જા;
નમન કરું હું વારે વારે, હૃદયકમલે પધરાવુ
સવ' પ્રવીણતા ધારી—મૂર્તિ ૩
શિવાદેવી સમુદ્રવિજયના, પુત્ર થઇ અવતરીયા; શૌરીપુરી પુનિત અનાવી, લાક હૃદયમાં વસીયા. શખ લાંછન વપુધારી—મૂર્તિ ૪
www.kobatirth.org
·
વિનય કરીને એ જ ચહું કે,
For Private And Personal Use Only