________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૧ )
જ્ઞાનમાર્ગ બતાવતા અતિ પ્રેમથી, ભક્તજનને આપ નિરખે રહેમથી. પ્રેમ ૫ વિશ્વને સમભાવ પાઠ શિખવે, આપની અમીદ્રષ્ટિથી પાવન કરે. પ્રેમ ૬ જ્ઞાન બુદ્ધિમાં સદાય અજિત છે, હેમેન્દ્ર રસનાએ પ્રભુ તવ ગીત હે પ્રેમ ૭
શ્રી નેમિનાથ-સ્તવન
(રાગ કાફી યા હોરી) મૂર્તિ મનહર પ્યારી, જિનવર નેમની ન્યારી.
મૂર્તિ-ટેક આત્માનંદી આંખડી હસતી,
હર્ષ અપાર જણાયે, અધર સ્થળે સ્મિત હાસ્ય ફરકતું, મીઠે અમીરસ પાયે.
દિવ્ય કલા રઢીયાળી–મૂર્તિ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only