________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૦ ) હર્ષ ધરું જે હસ્ત મળે તે,
માગ કર મમ પાર; હેમેન્દ્રસાગર એટલું જાણે,
આપ મરણમાં સાર છે. પ્રેમે-૫ શ્રી નમિનાથ-સ્તવન, (૨)
(યા ઈલાહી મીટન જાયે–એ રાગ) પ્રેમથી આજે નમું હું આપને, શ્રી નમિજિન ૨હું તુજ નામને. ટેક માતા વિઝાના કરે ઝુલ્યા હતા, વિજય નામે પુણ્યશાળી છે પિતા. પ્રેમ ૧ નીલ પતણું રૂડું લાંછન દીસે, પ્રગટયું કેવલ બકુલ વૃક્ષ નીચે પ્રેમ ૨ જ્ઞાની જન તુજને સદા ધ્યાને ધરે, આપ કૃપાથી જ શિવપુરને વરે. પ્રેમ ૩ હર્ષ ઉપજે અંતરે નિરખી ખરે, આપ બેઠા છે ભવિજન અંતરે. પ્રેમ જ
www.kobatirth.org
For Private And Personal Use Only