________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯)
અંધારે અટવાઉં પ્રભુજી,
માર્ગ બતાવે આપ; કંટક કાંકરા પગમાં ખુંચે,
આપત્તિ આવે અમાપ રે. પ્રેમે-૧
ટેકરા ખાડા ચઢવા ઉતરવા,
ગાઢ અંધાર જણાય; દિવ્ય પ્રકાશ કરો પ્રભુ! માગે,
દિવ્ય નયનથી દેખાય રે. પ્રેમ-ર અજ્ઞાની હું ભટકું ભવમાં,
જ્ઞાનદીપક કયાં પમાય ? આપ કૃપાળુની કૃપા થાતાં,
દિવ્ય નયન ઉર થાય રે. પ્રેમે-૩ વિજય નામે ભૂપ જનકને,
વિઝા માત સુશીલ મથુરાનગરીએ જમ્યા પ્રભુજી,
કમળ લાંછન લાવે દિલ રે. પ્રેમે-૪
www.kobatirth.org
For Private And Personal Use Only