________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૮ ) નિયમ ઘડીઆ જનહિતાર્થે,
સદાચાર આચરવા; પ્રભુ વ્રત-સંયમથી દિવ્ય થવા. મુનિ-૨ વ્રત સંયમથી પાપ ટળે ને,
નિર્મળ મનડું થાય; પ્રભુ સ્મરણ ભક્તિથી શુભ થાય. મુનિ-૩ પવા માતા સુમિત્ર પિતા,
કચ્છપ લાંછન શેભે, પુરી રાજગ્રહથી ચિત્ત લેશે. મુનિ-૪ હર્ષથકી તવ ચિંતન હૃદયે,
દિનરાત હું રાખું; હેમેન્દ્ર વદે પ્રભુરસ ચાખું. મુનિ-૫ શ્રી નમિનાથ જિન-સ્તવન
(રાગ–માઢ) નમિનાથ કૃપાનિધાન,
પ્રેમે ઝાલે મારે હાથ. ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only