________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯ષ )
શ્રી અરનાથ–સ્તવન (૨)
( મેં ગિરધર કે સંગ નાચુંગી. ) અરનાથ અરિ દુઃખના ત્રાતા,
શુભ મતિદાતા ગુણ જ્ઞાતા, વરદાતા, ટેક વડવાનલ આ જગ જલધિને,
અંતર મારું બાળક તુજ વિણ કોણ શમાવે? અર. ૧ જન્મ મરણના દુઃખ ટાળે,
શિવપુર પંથ બતાવે; ભાગ્યતણ છે વિધાતા. આર. ૨ મુનિ હેમેન્દ્ર સદા ગુણ ગાયે,
હર્ષ ઉરે ઉભરાયે, આપ નિશદિન શાતા. અર. ૩
શ્રી મલિનાથ–સ્તવન
(રાગ–સિંહાનો કાનડે) મલિ જિનેશ્વર ! શરણે રાખે,
તાપ પ્રબળ મુજ ટાળી નાખે–ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only