________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૬) જનની જઠરે જન્મ ધરીને,
ગર્ભાશયમાં લટકું; ચિરાશીના ફેરા ફરવા,
કયાં સુધી હું બટકું ? મહિલ-૧ બાલ, યુવા, વૃદ્ધત્વ ને મૃત્યુ,
નિજ ક્રમમાં આવે; સુખદુઃખ કેરાં કંકો આવી,
વાર વાર સતાવે. મહિલ-૨ અરિઓ આવી વળખાં મારે,
નિજ સત્તાને માટે આપ કૃપાથી સઘળાં ત્રાસે,
ગમન કરે નિજ વાટે. મલિ-૩ મિથિલાનગરી ચરણ રજેથી,
અમૃત ઉપમા ધારે; જે ધારે એ રજ નિજ શિરે,
પૂર્ણ પવિત્ર ગણાવે. મહિલ-૪
www.kobatirth.org
For Private And Personal Use Only