________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૪ )
તાત સુદર્શનને હરખાવ્યા,
માતા દેવીને ઉર લાગ્યા; જમ્યા ગજપુરે પૂરણકામ,
શ્રી અરનાથ પ્રભુજી. ૨ નંદાવર્તનું લાંછન સેહે,
જોતાં ભવિજનનું મન મહે; જીત્યા શત્રુ પુના તમામ,
શ્રી અરનાથ પ્રભુજી. ૩ આ સંસાર જરી નવ ભાવે,
આખરમાં તુજ શરણે આવ્યા; આપે અંતરમાં શુભ હામ,
શ્રી અરનાથ પ્રભુજી. ૪ ચન્દ્ર સમાન પ્રભુને ચાહું,
ચાતક સમ વૃત્તિ હું ધારું; મુનિ હેમેન્દ્ર ભજે આઠે યામ,
શ્રી અરનાથ પ્રભુજી, ૫
www.kobatirth.org
For Private And Personal Use Only