________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૩ )
નિરખી રાચુ, સુખ એ સાચુ, તરૂ' કુન્થુ નામ-જહાજે—વિ. ૨
ચિદ્ઘન આત્મસ્વરૂપી, અજિતપદ દાતા, શુચિ બુદ્ધિ હેમેન્દ્ર દેજો, નમન સદા શિરતા—વિ ૩ શ્રી અરનાથ સ્તવન (પ્રીતમ પેરીસ જઇએ......એ રાગ ) મને વ્હાલું, પ્રભુ તારું નામ, શ્રી અરનાથ પ્રભુજી, મ્હારે ખીજાથી શું પછી કામ?
શ્રી અરનાથ પ્રભુજી, ટેક ચક્રવર્તીની ઋદ્ધિ ત્યાગી,
શિવપદકેરી લગની લાગી; શેાલે કાયા સુવર્ણ સમાન,
www.kobatirth.org
શ્રી અરનાથ પ્રભુજી, ૧
For Private And Personal Use Only