________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૨ )
હસ્તિનાપુરમાં જનમ્યા, મહારાણી શ્રીની કુખે, શૂરસેન તાતજીને ધન્ય ગણું-પ્યારા-૩ પ્રેમલ ભાવથી હુ હૃદયમાં સ્થાપે, મનહર મૂર્તિને મનમાં સ્મરૢ- પ્યાશ-૪ આપ ચરણમાં પ્યારા, પ્રેમ કરીને, હેમેન્દ્રસાગરનું નમતું તનુ- પ્યારા-પ શ્રી કુંથુનાથસ્તવન
( એક બંગલા અને ન્યારા–એ રાગ ) લવિ કુંથુ જિન ગુણુ ગાજે, તુજ ભવમુક્તિને કાજે—વિ. ટેક સુર નર ગાયે, દિવ્ય સુહાયે, ચક્રવતી પદ ત્યાગે, તીર્થંકર પદ્મથી રાજે—વિ. ૧
સહુજાનદ સ્વરૂપી મુદ્રા, હુ હૃદય ઉપજાવે,
www.kobatirth.org
For Private And Personal Use Only