________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
જય-૩
(૨૮૮) પ્રવીણ જ્ઞાન સુમાગે કરજે, સુશીલ ગુણને ભજું.
સ્થાન પ્રેમ સૌ અનંત દેજે, વિશ્વ પ્રેમને પંથ સુધારે હેમેન્દ્ર તે અજિત અનંતનું, ચરણ શરણને ગ્રહ્યું.
જય-૫ શ્રી ધર્મનાથસ્તવન
પ્રેમ હી પાલનહાર–એ રાગ) ધર્મનાથ સુખધામ, ભવિજન !
ધર્મનાથ સુખધામ. ટેક ધર્મતણા પ્રતિપાલક જિનવર,
સંકટહારક નિશદિન સુખકર; અંતરના આરામ, ભવિજન,
ધર્મનાથ સુખધામ. ધર્મ-૧ શાન્તિ પ્રવર્તે ધર્મ પ્રતાપે, દિવ્ય કાન્તિ શુભ ધર્મ જ આપે;
www.kobatirth.org
For Private And Personal Use Only