________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૭)
અનંત સુખદાતા દુઃખ હરતા, રગ રગ પ્રેમ ધરું. જય-ટેક. દેષતણે નવ પાર પ્રભુજી! પુણ્ય તણે સંચય અતિ ચેડે; પાપ હરો, મમ પુણ્ય વધારે, ભવસાગરને તરું
જય-૧ અનંત તિમિરે માર્ગ સુઝે ના, અનંત કંટક પગ ભેંકાયે, અનંતનાથ દીપક પ્રગટે ઉર, અંતર દુઃખ વિસરું
જય-૨ શૂરસેન પિતા સિંહ જેવા, સુયશા માત ચરિત્ર સુનિર્મળ નગર અયોધ્યા તીર્થ બન્યું શુભ, ભાવે સર્વ સ્મરું
જય-૩ મનહર મૂતિ નિરખી નિરખી, આનંદ ઉર ઉભરાયે;
www.kobatirth.org
For Private And Personal Use Only