________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૬) શુચિ ભક્તિ રગ-રગમાં રસજે, સ્થિર ભાવે અંતરમાં વસજે; હર્ષ અનુપમ દર્શન કરતાં, હૈયામાં ઉભરાય.
ઉરમાં-૩ તુજ દર્શનને હું બહુ પ્યાસી, જ્યમ ચાતક ઘન વિણ ઉદાસી; યાસ હરે મુજ દર્શનથી, અમૃત રસથી દુઃખ જાય. ઉરમાં-૪ પદ અજિત અને નિર્મળ બુદ્ધિ, આપે સાચી દ્ધિ, સિદ્ધિ મુનિ હેમેન્દ્ર ધરી નિર્મળતા, ગાને હારા ગાય.
ઉરમાં-૫ શ્રી અનંતનાથ–સ્તવન
(રાગ ભીમપલાસ) જય જય અનંતનાથ વિભુ (૨)
www.kobatirth.org
For Private And Personal Use Only