________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૫) મુનિ હેમેન્દતણી એ વિનતિ, હૈયે હરદમ વસજે છે. હૃદય-પ
શ્રી વિમળનાથ જિન–સ્તવન, (પીર પર કયા કરતા હે....એ રાગ) ઉરમાં વિમળનાથ વસાવું, જીવન નિર્મળ થાય; પૂજન ધ્યાનથી ચેતન લાવું, ભવથી પાર થવાય-ઉરમાં-ટેક પ્રભુ ! અષ્ટ પ્રહર તજ ધૂન લાગી, પ્રીતિ સાચી હદયે જાગી; કીર્તન નૃત્ય વિવિધ કરું, આ ભવ દુઃખ ના જ ખમાય. ઉરમાં-૧ જીવન સઘળું નિર્મળ કરજે, મુજ અંતર વૈરી સૌ હરજે; દિવ્ય ભજું ચરણે હારા, હેજે શિવપુર પમાય. ઉરમાં-૨
www.kobatirth.org
For Private And Personal Use Only