________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૪ )
સાત્ત્વિક ભાવ ધરાવે. મૂર્તિ, નિર્મળતા ઉપજાવે રે.
ચન્દ્રવદન છે પૂર્ણ પ્રકાશી, શાંતસુધારસ પાસે રે; નમન અતિ હૈ। એ મૂર્તિને, ઉર ઉલ્લાસ ન માર્ચ ૨..
વસુપૂજ્ય ને જયારાણી છે, સુંદર પુત્રને પામ્યાં રે; ચ’પાનગરી . પાવન કીધી, જે નગરી પ્રભુ જનમ્યા રે. મમતા, માયાથી છૂટવાને, મનમાં સ્થિરતા સ્થાપે રે; એ સ્થિરતા મુજ અતિ દઢ થાયે, એવું બળ પ્રભુ ! આપે રે. ચરણકમલમાં ધ્યાન લગાવું', સૌ જનનાં દુ:ખ હરજો રે;
www.kobatirth.org
હૃદય-૧
હૃદય-૨
હૃદય-૩
હૃદય-૪
For Private And Personal Use Only