________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૩) વિષ્ણુ પિતાજી, વિષ્ણુ માતા,
જ્ઞાની અને ગુણવાન, સિંહપુરમાં જન્મ ધરીએ,
પાવનકર જિનરાજ. શ્રેયાંણ-૫ શ્રેષ્ઠ બનાવી આપ ભજનમાં,
ભવનાં સો દુઃખ કાપો; હર્ષ ધરી હેમેન્દતણું સો,
કમેં વિમલતા સ્થાપિ. શ્રેયાંસ-૬ શ્રી વાસુપૂજ્ય-સ્તવન
(રાગ–ખમાચ) હદય વસી છે મનહર મૂતિ,
વાસુપૂજ્યની હસતી રે; આત્મા ઝલે હષ હિંચળે,
દુઃખ સરવે એ હરતી રે.–ટેક અર્થ ઢળેલી આંખડી થાને, શાન્ત ધ્યાન દીપાવે રે,
www.kobatirth.org
For Private And Personal Use Only