________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮) આપ શીતલ ચંદન જેવા, જ્ઞાન પ્રકાશે અંતર ઠાર- ચન્દ્રપ્રભ ૧ ચન્દ્ર સમાન છે વદને ઉજજવલ, દર્શન દઈને ભાવથી ઉગારે. ચન્દ્રપ્રલ ૨ કુમતિ રૂપ કદાગ્રહ પડે, કર્મ નિવારી મુજને ઉદ્ધાર- ચન્દ્રપ્રભ ૩ પદ્ય-મધુકર, મેઘ-મયૂર સમ, પ્રેમ અવિચળ હાર-હારે- ચન્દ્રપ્રભ ૪ પિતા મહસેન, માતા લક્ષમણ, ચન્દ્ર લાંછનથી દેહ રૂપાળ- ચન્દ્રપ્રભ ૫ કેવળ પામી ભવ્ય તાય, તારે ત્યમ, લવ લાગે ખારો- ચન્દ્રપ્રલ ૬ અજિત બુદ્ધિરૂપે વસ મુનિ હેમેન્દ્રને તું અતિ પ્યારો-ચન્દ્રપ્રભ ૭
www.kobatirth.org
For Private And Personal Use Only