________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૯)
શ્રી સુવિધિનાથ–સ્તવન (કણ ઉતારે ભવપાર........એ રાગ) નાથ સુવિધિ કર પાર રે,
આ ભવસાગરથી, નાથ સુવિધિ કરોસાગર નાચે સંસાર કેરો,
વમળ તણે નહિ પાર ૨. આ. ૧ નામ સમરણનું દઢ છે સુકાન પ્યારા,
ચલિત ન થાય લગાર રે. આ. ૨ ચલિત કરવા જે આવે વિપત્તિ,
આપજે હૈયે અપાર રે. આ. ૩ પુદ્ગલ માયા ફરતી ઘેર,
પ્રભુનું રટણ શુભકાર છે. કાકન્દી નગરે જન્મ ધરી,
સફલ કર્યો અવતાર રે. આ. ૫ સુગ્રીવ તાત ને રામા માતા,
ટાળી દીધે ભવનાર છે. આ. ૬
www.kobatirth.org
For Private And Personal Use Only