________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭)
અતિશ કાન્તિ ચન્દ્ર સમ,
ચિરહરણ પુનિત નામ; જેમ જેમ અમૃત સિંચન,
ગહન સ્વરૂપ ચન્દ્રનાથ-શશી ૩ જિનવર પીયૂષગાન,
રસના ટંત અષ્ટ પહેર, પ્રેમ પ્રેમ અણુએ અણું,
રસપ્રવીએ નૃત્ય ચરણ-શશી ૪ શરણ હેમેન્દ્ર ગ્રહ્યું તવ,
ચરણ રજ શિર, ચરણ ધ્યાન, દિવ્ય શાન્તિ, પૂર્ણ પ્રમોદ,
જીવન ધન્ય તવ સુગાન-શશી પ
શ્રી ચન્દ્રપ્રભ સ્તવન ( પ્રેમ કહાની સખી સુનત સુહાવે–એ રાગ ) ચન્દ્રપ્રભ જિન ! પાર ઉતાર-ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only