________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૭૪)
નિર્મળ બુદ્ધિ, અજિત ઋદ્ધિ,
આપ અંતરયામી; મુનિ હેમેન્દ્ર શરણ તુજ પ્યારા, ચાહે ચરણ બદત! ગુણમય, પદ્મ ૫
શ્રી સુપાર્શ્વનાથ-સ્તવન (હે પ્રેમકે ઝુલે ઝુલાદે–એ રાગ) ભાવિ ભાવે સુપાર્શ્વનું ધ્યાન ધરે—ટેક ભવભવની એ હરકત હરશે,
ઉર શ્રદ્ધા ધરી પ્રભૂગાન કરે. ભવિ ૧ ભક્તવત્સલ ભગવાન ગણાયે,
તેના ચરણે વસી, શુચિ બુદ્ધિ વરે. ભવિ ૨ શરણાગતને એ સુખ આપે,
શુભ ચરણે જઈ ભવદુઃખથી તરે. ભવિ ૩ દિવ્ય મણિ એ જ્ઞાનપ્રકાશી,
એના જ્ઞાનપ્રકાશે દુઃખને હરે. ભવિ ૪
www.kobatirth.org
For Private And Personal Use Only