________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૫) અજિતપદની લગની ઉરે જે, હેમેન્દ્ર રગ રગ પ્રેમ ભરો. ભવિ ૫
શ્રી સુપાર્શ્વનાથ સ્તવન (ચન્દ્રપ્રભુજી મેં ધ્યાન રે...એ રાગ) મરણ સુપાશ્વ અમૂલ રે,
જાયે આ જ્ઞા ન સ ૨ – ટેક તિમિરનાશક ચેત દીપકની,
હરે સુપા અજ્ઞાન છે. જાયે ૧ હદય વિષે પ્રગટે એ દીપક,
જાગે નિર્મળ ધ્યાન રે. જાયે ૨ સ્વસ્તિક લાંછન શેભે ચરણે,
હૃદય ધરાવું માન રે. જાયે ૩ પ્રતિષ પિતા, પૃથ્વી માતા,
વારાણસી સ્વર્ગ સમાન છે. જાયે ૪
www.kobatirth.org
For Private And Personal Use Only