________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૩)
પાવનકર પદ-રજ શિર ધારું,
મૂર્તિદશન પ્યારું; એ ચરણે મુજ ચિત્ત લગાવું,
જિનવર દિવ્ય દીસંત, સુખમય. પદ્મ ૧ ભૂલ કામતે ભવરાને હું,
ખાડે ખાડે અટકું; હાથ ગ્રહે કરુણાની મૂર્તિ,
ગુણ ભંડાર અનંત, પ્રભામય. પદ્મ ૨ અમદષ્ટિ સ્થાપિ ભવિજન પર,
અમૃતરસના સ્વામી, રોમ રોમમાં શાન્તિ આપે,
થાયે હર્ષ અખંડ, સુધામય. પદ્ય ૩ પવ વિષે મધુકર પ્રીત ધારે,
ગાન પ્રેમનાં ગાયે, પદ્મપ્રભુ! પ્રેમી મધુકર હું,
ગાઉં ગાન અભંગ-રસમય. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only