________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૨ )
માતા સુસીમા અતીવ સુશીલા, પુત્ર નાતા ગણાયા રે. પ્રશમ ૪ ભીડલ'જક અમ ભીડને હરજો,
ચરણુ શરણુ સુખ દેજો રે; હૃદય પ્રમાદ પરમ પ્રગટાવી, શાંત સુધારસ પાજો રે. પ્રથમ પ
પૂર્ણ નથી હું દાસ પ્રભુજી ! પૂછ્યું પણ શુભ દેજો ૨૬ મુનિ હેમેન્દ્ર તણા અંતરમાં, પદ્મપ્રભુ નિત રહેને રે. પ્રથમ દ્ શ્રી પદ્મપ્રભુ સ્તવન ( રાગમાગેશ્રી )
પદ્મપ્રભુ પરબ્રહ્મ કૃપામય, દર્શન દ્યો
ગુણધામ પ્રેમે,
મંગલરૂપ સુહૂત, દયામય, ટ્રેક,
www.kobatirth.org
For Private And Personal Use Only