________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬ર) પ્રેમ હદય ઉભરાયે અતિશે,
દિવ્ય વૃષ્ટિ ઉર થાતી. નિશદિન ૧ વિનીતા નગરે જન્મ ધરીને,
લાખેને ઉદ્ધાર્યા દુઃખ પીડિત જનને જિનવર !
ઉપદેશ બહુ આપ્યા. નિશદિન ૨ નાભિરાજા જનક ગણાયા,
મરુદેવી શુભ માતા; નામ મરણથી પાપ ટળે સી,
ગુણસંપન્ન ગુણજ્ઞાતા. નિશદિન ૩ મૂત્તિ સુંદર પ્રેમથકી હું,
ધ્યાન ધરી ઉર ધારું; સંકટ મારા સૌ દૂર ભાગે,
પ્રભુજી એ હું ચાહું. નિશદિન ૪ વૃષભલાંચ્છિત હે જિનવરજી,
મક્ષતણું પદ આપે,
www.kobatirth.org
For Private And Personal Use Only